પોલીસ પાછળ પડતા દારૂ ભરેલી કાર ખાડામાં ખાબકી

પોલીસ પાછળ પડતા દારૂ ભરેલી કાર ખાડામાં ખાબકી

ભારતીય બનાવટના ઇંગલિશ દારૂની હેરાફેરી કરતી કારે મારી પલટી છે. બોડેલી નજીક મેરિયા બ્રિજ પાસે રોડની બાજુમાં ખાડામાં ખાબકી કાર ખાબકતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. મધ્ય પ્રદેશ તરફથી આવતી સ્કોર્પિયો ગાડીમાં દારૂ લઈ જવાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે કારનો પીછો કરતા ચાલકે બેફામ રીતે કાર હંકારી હતી અને ત્યારબાદ અચાનક […]

વાંચન ચાલુ રાખો