કોર્પોરેશનની સભામાં ભાજપ અને કોંગ્રેસની મહિલા નેતાઓ આમને સામને

કોર્પોરેશનની સભામાં ભાજપ અને કોંગ્રેસની મહિલા નેતાઓ આમને સામને

અમદાવાદ કોર્પોરેશનમાં મળેલી બજેટ લક્ષી સભામાં ભાજપ અને કોંગ્રેસના મહિલા નેતા આમને સામને આવી ગયા હતા. સ્કૂલ બોર્ડની ચર્ચામાં ભાજપ અને કોંગ્રેસની મહિલા નેતાઓ આમને સામને આવી ગઈ હતા. જેથી આ મુદ્દો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. Source link

વાંચન ચાલુ રાખો