જવાનીનો જોશ: જન્મદિનની ઉજવણી, સ્પોટ્સ બાઈક ને મળ્યું બે કિશોરોને મોત! સુરત અકસ્માતનો હચમચાવતો વીડિયો
Final Up to date:Mar 03, 2026 7:47 PM IST સુરતના ભીમપોરમાં કિશોરોએ બેફામ સ્પીડે બાઈક ચલાવી અકસ્માત સર્જતા ધોરણ 9ના તુષાલ અને પરેશનું મોત થયા છે. જે જન્મદિવસની ઉજવણી કરી ઘરે પરત ફરતા સમયે સર્જાયેલી આ અકસ્માતની ઘટનાના LIVE દ્રશ્યો વાયરલ હાલ સામે આવ્યા છે, ત્યારે આ કિસ્સો વાલીઓ માટે લાલબત્તી સમાન સાબિત થઈ રહ્યો […]
વાંચન ચાલુ રાખો