PHOTOS: ભવનાથ મહાશિવરાત્રિના મેળાની તૈયારીઓ પૂર્ણ થઈ, નજારો જોશો તો ખુશ થઈ જશો
મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓ ભવનાથ તળેટી ખાતે પૂર્ણ થવા જઈ રહી છે, જ્યાં સાધુ સંતોએ આગમન કરી ધૂણી ધખાવવાની શરૂઆત કરી છે. તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરાઈ રહી છે, પરંતુ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓ હલ કરવાની માંગ છે. Source link
વાંચન ચાલુ રાખો