Ahmedabad bharti 2026: અમદાવાદમાં સારા પગારની નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે, ફટાફટ વાંચો ક્યાં અને કેટલો પગાર મળશે
AMC Assistant Well being Officer Recruitment 2026, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2026 : અમદાવાદમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આસીસ્ટન્ટ હેલ્થ ઓફિસરની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર કૂલ 8 ઉમેદવારો પસંદ કરવા માટે AMC એ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. અમદાવાદ મહાનગરપાલિકા ભરતી […]
વાંચન ચાલુ રાખો