ન્યૂ યર સેલિબ્રેશનને ખાસ બનાવશે અનોખી ક્રુઝ યાત્રા, ભારતનો એકમાત્ર સક્રિય જ્વાલામુખી જોઇ શકશો
Barren Island Cruise Journey : નવા વર્ષની પૂર્વ સંધ્યાએ લોકો ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી જોઈ શકશે. આંદામાન અને નિકોબાર વહીવટીતંત્ર બેરેન આઇલેન્ડની ક્રુઝ ટ્રિપની યોજના બનાવી રહ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ક્રૂઝ 31 ડિસેમ્બરે રાત્રે 9 વાગ્યે શ્રી વિજયપુરમના હદ્દો ઘાટથી ઉપડશે અને 1 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યા સુધીમાં પરત ફરશે, જે […]
વાંચન ચાલુ રાખો