બાંગ્લાદેશમાં સત્તા પલટા બાદ સુરતના કાપડ ઉદ્યોગની સ્થિતિ વણસી, વેપારીઓના 550 કરોડ ફસાયા, જુઓ Video – Gujarati Information | Surat Textile Merchants Face RS 550 Crore Loss After Bangladesh Energy Shift – Surat Textile Merchants Face RS 550 Crore Loss After Bangladesh Energy Shift
બાંગ્લાદેશમાં સત્તા પલટા બાદ ગુજરાતના સુરતમાં તેની અસર જોવા મળી રહી છે. શેખ હસીનાના દેશ છોડ્યા બાદ મોહમ્મદ યુનુસે સત્તા સંભાળી છે. જો કે આ દરમિયાન સુરતનો કાપડ ઉદ્યોગ ભીંસમાં આવ્યો છે. સુરતના વેપારીઓના 550 કરોડ રુપિયા બાંગ્લાદેશમાં ફસાયા છે. બાંગ્લાદેશમાં મોટાપાયે સુરતમાંથી કાપડની સપ્લાય થતી હોવાથી હવે કાપડ ઉદ્યોગને નુકસાનીમાંથી પસાર થવાનો વારો આવ્યો […]
વાંચન ચાલુ રાખો