ફાયદાની વાત: ઉનાળામાં મફતમાં શાકભાજી ખાવી હોય તો અત્યારથી જ વાવી દો આ 5 છોડ
Gardening Ideas: ફેબ્રુઆરીની ઠંડીના વળતા દિવસોમાં કિચન ગાર્ડન શરૂ કરવાનો સૌથી શાનદાર સમય આવી ગયો છે. સંતુલિત મૌસમમાં બીજ ઝડપથી અંકુરિત થાય છે અને છોડ મજબૂત મૂળ બનાવે છે. ભીંડા, ટામેટા, કાકડી, દૂધી અને કારેલા જેવી શાકભાજી આ મહિનામાં લગાવવાથી ગરમી આવે ત્યાં સુધીમાં શાનદાર ઉત્પાદન આપે છે. થોડી દેખરેખથી ઘરે બેઠા તાજી શાકભાજી મળી […]
વાંચન ચાલુ રાખો