ટી20 વર્લ્ડ કપ 2026નો સૌથી મોટો ઉલટફેર: શ્રીલંકાની સુપર 8માં એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર થવાની તૈયારી

ટી20 વર્લ્ડ કપ 2026નો સૌથી મોટો ઉલટફેર: શ્રીલંકાની સુપર 8માં એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર થવાની તૈયારી

Final Up to date:Feb 16, 2026 10:51 PM IST શ્રીલંકાની ટીમને ગ્રુપ સ્ટેજમાં ત્રણમાંથી આ બીજી મોટી હાર મળી છે. આ અગાઉ કંગારુ ટીમને ઝિમ્બાબ્વેએ હરાવી હતી. News18 નવી દિલ્હી: પાથુમ નિસંકાની તોફાની સદીથી શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવી દીધું. આ હાર સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમ આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026માં એલિમિનેટ થવાની અણીને આવીને […]

વાંચન ચાલુ રાખો