ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં જીતે તેને લઈને દેશના દરેક રાજ્યોમાં ઉત્સાહનો માહોલ
મુંબઈના વાનખેડા સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા જીતી ટી20 વર્લ્ડકપમાં સેમીફાઈનલમાં વીજેતા બને તેને લઈને દેશમાં અલગ જ માહોલ જોવા મળ્યો હતો. સાધુ સંતો દ્વારા ટીમ ઈન્ડિયા જીતે તેને લઈને યજ્ઞ અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ રાજ્યોમાં લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે જાણો આ મેચને લઈને ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટરો દ્વારા શું […]
વાંચન ચાલુ રાખો