10 રૂપિયાથી શરૂ થતી જ્વેલરી, રાજસ્થાની યુવાનોનો મોલ બન્યો મહિલાઓની પહેલી પસંદ
Final Up to date:Jan 23, 2026 7:01 AM IST સાવરકુંડલા શહેરમાં રાજસ્થાનની પરંપરાગત કળા અને આધુનિક વ્યવસાયનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. ચાર યુવાનોએ મળીને શરૂ કરેલો આર્ટિફિશિયલ જ્વેલરીનો મોલ આજે મહિલાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. માત્ર 10 રૂપિયાથી શરૂ થતી રાજસ્થાની ડિઝાઇનની જ્વેલરીએ શહેરના વેપાર જગતમાં નવી ઓળખ ઊભી કરી છે. […]
વાંચન ચાલુ રાખો