આ બોલિવુડ અભિનેત્રી અર્ચના પુરન સિંહની વહુ બનશે, દીકરા પર આવ્યું દીલ જુઓ ફોટો

આ બોલિવુડ અભિનેત્રી અર્ચના પુરન સિંહની વહુ બનશે, દીકરા પર આવ્યું દીલ જુઓ ફોટો

ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોની ફેમસ અભિનેત્રી અર્ચના પુરન સિંહ અને પરમીત સેઠીના દીકરા આર્યમન સેઠીએ અંતે તેમના દિલની વાત ખુલ્લીને કહી દીધી છે. હાલમાં પોતાની ગર્લફ્રેન્ડ, અભિનેત્રી-મોડલ યોગિતા બિહાની વિશે વાત કરી છે. આર્યમને પોતાના બ્લોગ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે અને તેમના આ ખુલાસાથી યોગિતા બિહાની પણ હેરાન રહી ગઈ છે. તો […]

વાંચન ચાલુ રાખો