યુવાનીમાં ભજવી વૃદ્ધાવસ્થાની ભૂમિકા, 500 કરતાં વધારે ફિલ્મોમાં કર્યું કામ; 71 વર્ષની ઉંમરમાં આ રીતે ફિટ રહે છે અનુપમ ખેર
અનુપમ ખેર 7 માર્ચ, 2026 ના રોજ 71 વર્ષના થયા. અનુપમ ખેરે તેમના કરિયરમાં અનેક ઉતારચઢાવ જોયા છે. આ સાથે 500 કરતાં પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. તો જાણો એક્ટરની અજાણી વાતો. Source link
વાંચન ચાલુ રાખો