લંપટ શિક્ષકે સગીર વિદ્યાર્થીનિને વીડિયો બતાવીને અડપલા કર્યા

લંપટ શિક્ષકે સગીર વિદ્યાર્થીનિને વીડિયો બતાવીને અડપલા કર્યા

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલ એક શાળામાં વિરમ દેસાઈ નામના શિક્ષકે સગીર બાળકીને વીડિયો બતાવીને તેને અડપલા કર્યા હતા. ઘટના સામે આવતા મોટી સંખ્યામાં ટોળું શાળાએ પહોચ્યું હતું. સમગ્ર મામલે પોલીસે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી શિક્ષકની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Source link

વાંચન ચાલુ રાખો