સુપરસ્ટારની 83 વર્ષની ઉંમરે પણ કામ પ્રત્યે જોરદાર જુસ્સો, રાત્રે વાગે આ ખાસ પોસ્ટ શેર કરી
મનોરંજન ન્યૂઝ | અમિતાભ બચ્ચન રાત્રે 3 વાગે પણ પોતાની એનર્જી અને કામ પ્રત્યેના સમર્પણથી લોકોને પ્રેરણા આપતા રહે છે. સદીના મેગાસ્ટારે તાજેતરમાં જ પોતાના બ્લોગ પર પોતાના વ્યસ્ત દિવસની એક ઝલક શેર કરી હતી. બિગ બીએ ખુલાસો કર્યો કે તેમણે 12 ટૂંકી ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ કર્યું છે, બે હજુ પણ શૂટિંગમાં છે, અને હજુ […]
વાંચન ચાલુ રાખો