ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નવા સુપ્રીમ લીડરને લઈ કહી ચોંકાવનારી વાત, હોર્મુઝમાં 30 જહાજ ડૂબાડવાનો દાવો
Final Up to date:Mar 16, 2026 11:33 PM IST ઈરાન જંગની વચ્ચે 8 માર્ચ 2026ના રોજ સત્તાવાર રીતે કમાન સંભાળનારા મોજતબા ખામેનેઈ છેલ્લા કેટલાય દિવસથી સાર્વજનિક મંચથી ગાયબ છે. News18 નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની સ્થિતિને લઈને દુનિયાભરમાં અસમંજસની સ્થિતિ બનેલી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ […]
વાંચન ચાલુ રાખો