અંબાજીમાં 30 જાન્યુઆરીથી ત્રિ દિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ રચાશે

અંબાજીમાં 30 જાન્યુઆરીથી ત્રિ દિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ રચાશે

Final Up to date:Jan 28, 2026 10:06 PM IST અંબાજીમાં 30 જાન્યુઆરીથી ત્રિ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ 3 દિવસ સુધી યોજાવાનો છે. ત્યારે જાણો આ 3 દિવસના કાર્યક્રમોની રૂપરેખાથી લઈને સંપૂર્ણ માહિતી. અંબાજીમાં શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન અમદાવાદ: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા […]

વાંચન ચાલુ રાખો