વતનમાં હોળી મનાવવા મુસાફરો જીવના જોખમે જવા મજબૂર!

વતનમાં હોળી મનાવવા મુસાફરો જીવના જોખમે જવા મજબૂર!

અંબાજી: હોળીમાં વતન પહોંચવા લોકો જીવના જોખમે કરી રહ્યા છે મુસાફરી.. હોળીના પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે યાત્રાધામ અંબાજીના બસ સ્ટેશન પર વતન જવા માંગતા મુસાફરોનું કીડીયારું ઉમટ્યું છે… ગુજરાતમાં વેપાર-ધંધા અને મજૂરી માટે આવેલા રાજસ્થાનના લોકો માટે હોળીના તહેવારનુ ખુબ જ મહત્વ હોય છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, હોળી તો વતનમાં જ […]

વાંચન ચાલુ રાખો