Video: ‘મને ભૂત બનાવજો… હું સાત વર્ષનો હિસાબ લઈશ,’ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરતાં પહેલાનો અંતિમ વીડિયો આવ્યો સામે
Final Up to date:Feb 08, 2026 9:08 AM IST રાજકોટના અમિત તન્ના નામના વ્યક્તિએ સોરઠીયાવાડી સર્કલ નજીક એક મંદિરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. મૃતકે જીવન ટૂંકાવ્યા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. અંતિમ વીડિયોમાં જણાવી આપવીતી. રાજકોટ: શહેરમાં આજીવિકા માટે વ્યાજે લીધેલા રૂપિયા જ મોતનું કારણ બન્યાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના સોરઠીવાડી નજીક […]
વાંચન ચાલુ રાખો