પ્રેમ પ્રકરણમાં ભાઈએ ગોળી ધરબી દીધી!

પ્રેમ પ્રકરણમાં ભાઈએ ગોળી ધરબી દીધી!

બહેન સાથે પ્રેમસંબંધની અદાવતમાં પિતરાઈ ભાઈએ યુવકને પગમાં ગોળી ધરબી દીધી. અમદાવાદના સોલામાં પ્રેમ પ્રકરણમાં ફાયરિંગની ઘટના સામે આવી. ઉગતી બંગલો ચાર રસ્તા પાસે મોન્ટુ દેસાઈ નામના યુવકે પાટણના યુવક પર ફાયરિંગ કર્યું. આરોપી મોન્ટુ દેસાઈની કાકાની દીકરી સાથે પાટણના યુવકને પ્રેમ સંબંધ હતો, જેની અદાવત રાખીને યુવકને પગમાં ગોળી ધરબી દીધી. આ બાબતે અગાઉ […]

વાંચન ચાલુ રાખો