અમદાવાદના વસ્ત્રાપુર સરકારી વસાહતમાં 8મા માળે આગ લાગી, 10 વર્ષની વિશ્વાને સુરક્ષિત બહાર કઢાઈ
Final Up to date:Feb 04, 2026 7:51 AM IST પ્રાથમિક અંદાજ મુજબ રૂ. 50 હજાર જેટલું માલમત્તાનું નુકસાન નોંધાયું છે. સદનસીબે કોઈ જાનહાની કે ઇજાની ઘટના બની નથી. News18 અમદાવાદ: શહેરની વસ્ત્રાપુર સરકારી લાયબ્રેરી સામે આવેલી સરકારી વસાહતમાં મંગળવારે સાંજે આશરે 17:38 કલાકે 8મા માળે આગ લાગવાની ઘટના સામે આવી હતી. મકાન માલિક તરુણભાઈના ફ્લેટમાં […]
વાંચન ચાલુ રાખો