બસમાં આવેલા પાર્સલમાં અચાનક ધમાકો થતાં અફરાતફરી, પોલીસ થઈ ગઈ દોડતી!
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયગાળાથી શાળા, કોર્ટ, પોસ્ટ ઓફિસ સહિતના સ્થળોએ બ્લાસ્ટ થવાના ધમકીભર્યા ઈમેલ મળી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ખરેખર એક ભેદી ધડાકો થયો છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ટ્રાવેલ્સની ઓફિસમાં આવેલા એક પાર્સલમાં ભેદી ધડાકો થયો છે. જોકે, આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે પાલડીમાં આવેલી ફાલ્કન ટ્રાવેલ્સની […]
વાંચન ચાલુ રાખો