સુરત: જાહેરમાં ચીલમમાં ગાંજો ભરીને યુવક નશો કરતો હતો, વીડિયો વાયરલ થતા જોવા જેવી થઈ

સુરત: જાહેરમાં ચીલમમાં ગાંજો ભરીને યુવક નશો કરતો હતો, વીડિયો વાયરલ થતા જોવા જેવી થઈ

Final Up to date:Feb 18, 2026 10:26 PM IST સુરતના સરથાણા વિસ્તારમાં એક યુવક સોસાયટીમાં જાહેરમાં ચીલમમાં ગાંજો ભરીને નશો કરતો જોકે આ મામલે એક જાગૃત નાગરીકે વીડિયો બનાવ્યો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી અને આરોપીને ઝડપી પાડ્યો છે. જાહેરમાં ગાંજાનો નશો કરતા યુવકની ધરપકડ સુરત: શહેરમાં કાયદો અને […]

વાંચન ચાલુ રાખો