મોટર અકસ્માત ક્લેમમાં હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો: વીમા કંપનીની અપીલ ફગાવી, મૃતકના પરિવારને ₹1.20 કરોડ ચૂકવવાનો આદેશ
Final Up to date:Feb 16, 2026 10:28 PM IST જામનગર-રાજકોટ હાઈવે પર એક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિના વિમાને લઈને વીમા કંપની હાઈકોર્ટ સુધી પહોંચી હતી. જોકે સમગ્ર મામલે હવે હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. વીમા કંપનીની અરજી ફગાવીને પરિવારને 1.20 કરોડ રૂપિયા ચૂકવવા આદેશ આપવામાં આવ્યો છે. વીમા કંપનીની […]
વાંચન ચાલુ રાખો