હાઈવે પર છકડો રિક્ષા પલટી મારી ગઈ, અકસ્માતના દ્રશ્યો CCTVમાં કેદ
ગીર સોમનાથના કોડિનારમાં સોમનાથ ઉના હાઈવે પર એક છકડો રિક્ષા પલટી મારી ગઈ હતી જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. જે રીક્ષા બંધ પડી ગઈ તેને આગળની રિક્ષા સાથે બાંધીને ટોઈંગ કરવામાં આવી રહી હતી. જોકે સદનસીબે આ અકસ્માતમાં રિક્ષા ચાલકને કોઈ ઈજા નથી પહોચી. Source link
વાંચન ચાલુ રાખો