આજનું હવામાનઃ ગુજરાતમાં બે દિવસમાં ત્રણ ડિગ્રી સુધી તાપમાન વધશે, દેશમાં કેવું રહેશે હવામાન?
At present Climate, Aaj Nu Havaman, આજનું હવામાન : ગુજરાત સહિત દેશમાં શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની દસ્તક થઈ ચૂકી છ. હવે ધીમે ધીમે તાપમાન વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર આ અઠવાડિયાના મોટાભાગના સમયગાળા દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4-6 ડિગ્રી સેલ્સિયસ વધુ રહેવાની ધારણા છે, […]
વાંચન ચાલુ રાખો