Right now Climate: ગુજરાતમાં ગરમીમાં આંશિક રાહત, તાપમાન 40 ડિગ્રીની નીચે સરક્યુ્ં, ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
Right now Climate, Aaj Nu Havaman, આજનું હવામાન : ગુજરાતમાં બે દિવસથી ગરમીનો પારો સામાન્ય ઘટતાં કાળઝાર ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે. એક તબક્કે 42 ડિગ્રી પહોંચેલું તાપમાન 40 ડિગ્રી નીચે ઉતર્યું છે. જેના પગલે લોકોએ ગરમીમાં રાહતનો શ્વાસ લીધો છે. જોકે, હજી પણ હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. ગુજરાતમાં કચ્છ સૌરાષ્ટ્રમાં હીટવેવની […]
વાંચન ચાલુ રાખો