Immediately Climate : ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધ્યો, અમદાવાદ, ગાંધીનગર સહિત 9 જિલ્લાઓમાં હીટવેવની આગાહી
Immediately Climate, Aaj Nu Havaman, આજનું હવામાન : દેશમાં ગરમીના પ્રકોપ વધી રહ્યો છે. ગુજરાતમાં પણ ગરમીએ પોતાનું અસલી રૂપ દેખાડવાનું શરું કરી દીધું છે. હવામાન વિભાગે ગુજરાતના 9 જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગે બિહાર અને ઝારખંડ સહિત 14 રાજ્યોના અનેક જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન […]
વાંચન ચાલુ રાખો