ફ્રાન્સમાં ખતરનાક તોફાને તબાહી મચાવી: 9 લાખ ઘરોમાં અંધારપટ, 2 લોકોના મોત

ફ્રાન્સમાં ખતરનાક તોફાને તબાહી મચાવી: 9 લાખ ઘરોમાં અંધારપટ, 2 લોકોના મોત

France Nils Storm Replace: ફ્રાન્સમાં આવેલા શક્તિશાળી તોફાન નિલ્સે ભારે તબાહી મચાવી છે. જેમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થઈ ચૂક્યા છે. તોફાનના કારણે 9 લાખ ઘરોમાં વીજળી ઠપ થઈ ગઈ છે અને ગરોન નદીમાં પૂરના કારણે ઘણા વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. પ્રશાસન 3000 કર્મીઓ સાથે રાહત કાર્યમાં લાગેલા છે, જ્યારે તોફાન હવે […]

વાંચન ચાલુ રાખો