આજથી CBSEની બોર્ડની પરીક્ષા, ગુજરાતમાં 75 હજાર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, આ વખતે શું ખાસ ધ્યાન રાખવું?
Final Up to date:Feb 17, 2026 10:10 AM IST રાજ્યમાં ધોરણ-10માં 45 હજારથી વધુ જ્યારે ધોરણ-12માં 35 હજારથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ-10ની પરીક્ષા 17 ફેબ્રુઆરીના રોજ શરૂ થશે અને 11 માર્ચના રોજ પૂર્ણ થશે. જ્યારે ધોરણ-12ની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 10 એપ્રિલના રોજ પૂર્ણ થશે. દેશમાં આજથી CBSE બોર્ડ […]
વાંચન ચાલુ રાખો