કોથળામાંથી બિલાડું નહીં, 50 લાખ રૂપિયા રોકડા નીકળ્યાં!
ચિખલી ચાર રસ્તા પાસે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. હાઈવે પરથી રૂ.50 લાખની બિનહિસાબી રોકડ ઝડપાઈ છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક ટેમ્પો શંકાસ્પદ જણાતા તેને અટકાવીને ચેક કરતા તેમાંથી રોકડ મળી આવી હતી. પ્રાથમિક જાણકારી પ્રમાણે આ ચલણી નોટ ટેમ્પોમાં પાર્સલોની આડમાં છુપાવીને લઈ જવાતી હતી. જેમાં તપાસ કરતા 10 […]
વાંચન ચાલુ રાખો