ફિલ્ડિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયો પાકિસ્તાની ખેલાડી, સ્ટ્રેચરમાં મેદાન બહાર લઈ જવો પડ્યો
Final Up to date:Mar 14, 2026 7:23 AM IST પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ત્રણ વનડે મેચની સિરીઝની બીજી મેચ ઢાકા અને મીરપુર સ્થિત શેર એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ દરમિયાન મેદાન પર મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પાકિસ્તાની ખેલાડી થયો ઘાયલ અમદાવાદ: પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ત્રણ વનડે મેચની સિરીઝની […]
વાંચન ચાલુ રાખો