ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ, શું ફરી મંદી તરફ ધકેલાશે ડાયમંડ ઉદ્યોગ?
Final Up to date:Mar 03, 2026 3:40 PM IST ચાર વર્ષ પહેલાં શરૂ થયેલા યુદ્ધોના ઝટકાથી માંડ સંભળી રહેલો હીરા ઉદ્યોગ હવે ફરી સંકટમાં મુકાયો છે. મધ્યપૂર્વમાં વધેલા તણાવને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન અને એક્સપોર્ટ પર અસર થવાની ભીતિ છે. તેની સીધી અસર ભારતના હીરા હબ સુરત અને નવસારીના વેપારીઓ અને કારીગરો પર પડશે, તેવી […]
વાંચન ચાલુ રાખો