ગરમી હંફાવશે, વાવાઝોડાં ધ્રુજાવશે? 2 હવામાન નિષ્ણાતોનું અનુમાન

ગરમી હંફાવશે, વાવાઝોડાં ધ્રુજાવશે? 2 હવામાન નિષ્ણાતોનું અનુમાન

ઉનાળો હવે ધીમે ધીમે પગ પેસારો કરી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગરમી 44થી 46 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના જૂનાગઢના આગાહીકાર રમણીક વામજાએ વ્યક્ત કરી છે. વામજાએ એવું પણ કહ્યું કે ગરમી વધુ પડવાના કારણે ચોમાસામાં વાવાઝોડાનું પ્રમાણ પણ વધી શકે છે. બે દિવસ પહેલાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ સૂર્યમાં જોવા મળેલા ડાઘાના કારણે […]

વાંચન ચાલુ રાખો
કરા, પવન સાથે માવઠાની આફત, ખેડૂતો હેરાન થઈ ગયા

કરા, પવન સાથે માવઠાની આફત, ખેડૂતો હેરાન થઈ ગયા

કરા અને પવન સાથે માવઠાએ એવો કહેર વર્તાવ્યો કે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉદ્ભવેલા સાયક્લોનિક સર્ક્યુલેશન, ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત એક ટ્રફ લાઈન અરબ સાગરમાંથી ગુજરાત પર થઈને મધ્યપ્રદેશ સુધી લંબાયેલી છે. જેના કારણે ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં માવઠું થયું છે. દાહોદમાં આફતરૂપી માવઠું […]

વાંચન ચાલુ રાખો