કીર્તિ પટેલ અને હરિહરાનંદ બાપુના જુના વીડિયો થયા વાયરલ
કિર્તી પટેલ અને હરિહરાનંદ બાપુ અમુક જુના વીડિયો વાયરલ થયો છે. જેને લઈને આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ વીડિયોમાં કીર્તિ હરિહરાનંદ બાપુને પોતાના ગુરુ તરીકે સ્વીકારે છે. સાથે જ તે એવું પણ સ્વીકારે છે કે હવે તે જે પણ કરશે તે હરિહરાનંદ બાપુ કહેશે તે જ કરશે. Source link
વાંચન ચાલુ રાખો