વિદ્યાર્થીથી ભરેલી સ્કૂલ વાન રેલિંગ સાથે ટકરાઈ!

વિદ્યાર્થીથી ભરેલી સ્કૂલ વાન રેલિંગ સાથે ટકરાઈ!

અમદાવાદમાં સ્કૂલ વાનનો અકસ્માત સર્જાયો છે. ખોડિયાર નગર બ્રિજ પાસેથી પસાર થઈ રહેલી સ્કૂલ વાનના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા તે BRTS બસની રેલિંગ સાથે અથડાઈ હતી. પ્રાથમિક જાણકારી પ્રમાણે અકસ્માત સમયે સ્કૂલ વાનમાં 10 વિદ્યાર્થીઓ સવાર હતા. જોકે એકપણ વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની ઈજા ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો છે. મહત્વનું છે કે આ […]

વાંચન ચાલુ રાખો