ઉત્તર ગુજરાતના આ ગામને નથી વીજબિલની ચિંતા, છાપરે છાપરે લાગી સોલર સિસ્ટમ
સોલાર સિસ્ટમથી અનેક લોકોને ફાયદો થયો છે અનેક ઉદ્યોગ એકમો અનેક વ્યવસાય માટે પણ સોલાર સિસ્ટમ ખૂબ ઉપયોગી નીવડી છે. આમ તો દર બે મહિને વીજબીલ આવે ત્યારે ઘણા પરિવારોને વીજ બીલ ભરવાની પણ મુશ્કેલી પડતી હોય છે. ત્યારે લોકો હવે સોલાર સિસ્ટમ અપનાવી રહ્યા છે. Source link
વાંચન ચાલુ રાખો