Samsung નાં AI Good AC ભારતમાં લોન્ચ માટે તૈયાર, 30 ટકા ઓછું આવશે વીજળીનું બિલ; જાણો કિંમત
Final Up to date:Jan 30, 2026 5:07 PM IST Samsung AI બેસ્ડ સ્માર્ટ AC ભારતમાં લોન્ચ થવા માટે તૈયાર છે. આ નવા સ્માર્ટ એસી સીરિઝમાં 23 નવા મોડલ લોન્ચ કરશે. આ એસીની સૌથી મોટી ખાસિયત એ છે કે જે 30 ટકા સુધી વીજળી બચત કરશે. Picture Supply: SAMSUNG ELECTRONICS Samsung ભારતમાં AI બેસ્ડ સ્માર્ટ AC […]
વાંચન ચાલુ રાખો