પૂજા સામગ્રી સાથે પરિવારે બે લાખ રૂપિયા પણ પધરાવી દીધા!
પુણા વિસ્તારમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક પરિવારે પૂજા સામગ્રી સાથે ભૂલથી બે લાખ રૂપિયા કેનાલના પાણીમાં પધરાવી દીધા હતા. આ ઘટનાથી પરિવારજનોમાં હડકંપ મચી ગયો હતો. મહત્વનું છે કે રુપિયા પાણીમાં પડી ગયા બાદ પરિવારને ભાન થયું કે પૂજા સામગ્રી સાથે રુપિયા પણ વહી ગયા છે. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે […]
વાંચન ચાલુ રાખો