અમદાવાદ: સાસુએ તેની પુત્રવધૂને અગાસીમાંથી ધક્કો મારી દીધો, કારણ જાણીને ચોંકી જશો
Final Up to date:Feb 10, 2026 11:46 PM IST અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિણીતાને તેના જ સાસુએ બાલ્કનીમાંથી ધક્કો મારી દીધો. જેથી તેને પગમાં ચાર ફ્રેક્ચર થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો (Picture: AI Generated) અમદાવાદ: શહેરના સરખેજ […]
વાંચન ચાલુ રાખો