પોલીસે દારુ પાર્ટીના આરોપીઓને આપી VIP ટ્રીટમેન્ટ
સાણંદમાંથી પકડાયેલી દારૂ પાર્ટી મામલે એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરાઈ રહ્યો છે કે હુક્કા અને દારુની મોજ માણતા ઝડપાયેલા આરોપીઓને ખૂદ પોલીસે જ ચા-નાસ્તાની વ્યવસ્થા કરી આપી હતી. આરોપીઓને પોલીસ દ્વારા VIP ટ્રીટમેન્ટ આપવાનો આક્ષેપ થતાં અનેક સવાલો ઊભા થયાં છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ […]
વાંચન ચાલુ રાખો