મેષ, કુંભ અને મીન રાશીના જાતકોને શનીની સાડાસાતીમાંથી ક્યારે મળશે મુક્તિ? જાણો અહીં

મેષ, કુંભ અને મીન રાશીના જાતકોને શનીની સાડાસાતીમાંથી ક્યારે મળશે મુક્તિ? જાણો અહીં

શનિની સાડાસાતીથી દરેક વ્યક્તિ ડરે છે. જો કે, જો વ્યક્તિના કાર્યો સારા હોય અને શનિ કુંડળીમાં શુભ સ્થિતિમાં હોય, તો શનિ પણ શુભ પરિણામ આપે છે. બીજી તરફ, ખરાબ કાર્યો કરનારાઓ પર શનિ વિનાશ લાવે છે. હાલમાં, શનિ મીન રાશિમાં છે અને તેના કારણે, શનિની સાડાસાતી 3 રાશિઓ પર ચાલી રહી છે. જેના કારણે આ […]

વાંચન ચાલુ રાખો