ઉદયપુરમાં રશ્મિકા મંદાના અને વિજય દેવેરાકોંડાના પ્રધાનમ અને મહેંદી સેરેમની, કપલે અદભુત ફોટોઝ કર્યા શેર!
મનોરંજન ન્યૂઝ | લગ્ન, સંગીત અને રિસેપ્શનની ઝલક બતાવીને ચાહકોને ખુશ કર્યા પછી, રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અને વિજય દેવેરાકોંડા (Vijay Deverakonda) એ હવે ઉદયપુરમાં આયોજિત તેના પ્રધાનમ અને મહેંદી સમારોહના ફોટા શેર કર્યા છે. રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અને વિજય દેવેરાકોંડા (Vijay Deverakonda) એ મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો પોસ્ટ કરી છે, જેમાં આ ઉજવણીની […]
વાંચન ચાલુ રાખો