મગજ માત્ર 4–5 કલાક જ શ્રેષ્ઠ રીતે કામ કરે છે, પછી શું થાય છે? જાણો નિષ્ણાતનો ખુલાસો

મગજ માત્ર 4–5 કલાક જ શ્રેષ્ઠ રીતે કામ કરે છે, પછી શું થાય છે? જાણો નિષ્ણાતનો ખુલાસો

Final Up to date:Feb 20, 2026 2:42 PM IST કામના કલાકો 8થી વધારી 10 કલાક કરવા અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે રાજકોટના જાણીતા MD ફિઝિશિયન અને મેટાબોલિક એક્સપર્ટ ડો. વંદન કાનાબારએ મહત્વની ચેતવણી આપી છે. તેમના જણાવ્યા અનુસાર, માનવ મગજ અને શરીરની કાર્યક્ષમતા કુદરતી મર્યાદામાં બંધાયેલી છે. ન્યુરોસાયન્સના અભ્યાસ મુજબ મગજ સતત 90થી 120 મિનિટ […]

વાંચન ચાલુ રાખો