દ્વારકાનો વિચિત્ર કિસ્સો: સપનામાં ભગવાન આવ્યા અને શિવલિંગ ઉપાડીને ભાગ્યા, ઘરે જઈને સ્થાપના કરી દીધી, હવે મળશે બરાબરનો ‘પ્રસાદ’
Final Up to date:February 27, 2025 6:41 PM IST 26મી ફેબ્રુઆરીના રોજ દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી, પરંતુ શિવરાત્રી પહેલા દ્વારકામાંથી આખેઆખું શિવલિંગ ગાયબ થઈ ગયું હતું. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ મામલે આખરે ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓ શિવલિંગ ચોરીને હિંમતનગર લઈ ગયા હતા દ્વારકા: હર્ષદના દરિયાકિનારેથી શિવલિંગ ચોરનારા ચાર […]
વાંચન ચાલુ રાખો