Vastu Suggestions : શું તમે જાણો છો, ઘરમાં આ એક મૂર્તિ રાખતા જ બદલાશે તમારું ભાગ્ય – Gujarati Information | Know putting which god idol dwelling brings positivity change fortune – know putting which god idol dwelling brings positivity change fortune
આપણા ઘરમાં ઘણી બધી એવી વસ્તુઓ છે જે વાસ્તુ અનુસાર રાખવી સારી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વાસ્તુ અનુસાર ઘરમાં વસ્તુઓ રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. વસ્તુઓને સુઘડ રાખવા માટે યોગ્ય દિશા અને સ્થળ પસંદ કરવું એ વાસ્તુ શાસ્ત્ર સાથે જોડાયેલું છે. હિન્દુ ધર્મમાં ઘણી એવી […]
વાંચન ચાલુ રાખો