Journey Ideas : ફરવાના શોખીન ગુજરાતીઓ માટે 3 દિવસની રજામાં શ્રીલંકા ફરવા માટે સસ્તો ટુર પ્લાન, અહીં જાણો વિગત

Journey Ideas : ફરવાના શોખીન ગુજરાતીઓ માટે 3 દિવસની રજામાં શ્રીલંકા ફરવા માટે સસ્તો ટુર પ્લાન, અહીં જાણો વિગત

3 દિવસનો ટ્રાવેલિંગ પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે શ્રીલંકા બેસ્ટ છે. 50,000 ના ખર્ચમાં તમે વિદેશ ટુર કરી શકો છો. અહીં તમામ માહિતી આ માટે આપવામાં આવી છે,  શ્રીલંકા જવા માટે તમારે પ્રથમ દિવસે સવારે તમારે કોલંબો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી અહીંથી તમારા ટ્રીપની શરૂઆત થશે. હોસ્ટેલ/ગેસ્ટહાઉસમાં ચેક-ઇન કરો. બાદમાં બપોરે ગંગારામાય મંદિર […]

વાંચન ચાલુ રાખો