Shani Dosh: જો જીવનમાં આ 9 ફેરફાર દેખાય તો સમજી લેજો શનિદેવ છે નારાજ, જાણો બચવા માટેના ઉપાયો
શનિ દોષના મુખ્ય લક્ષણો પગ અને એડીમાં દુખાવો: જો તમારી એડી અથવા પગમાં સતત દુખાવો રહેતો હોય અને તે મટવાનું નામ ન લેતો હોય, તો આ નબળા શનિના લક્ષણો છે. કામ બગડી જવું: તમે કોઈ પણ કામ પૂરી યોજના બનાવીને કરો છો અને લાગે છે કે તે સફળ થશે, પરંતુ અંતિમ સમયે જો કામ બગડી […]
વાંચન ચાલુ રાખો