ગુજરાતના દરિયામાં વાવાઝોડાની અસર?
વાવાઝોડું ગંભીર બને તે પહેલા ગુજરાતમાં અસર જોવા મળી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ વિસ્તારમાં કરંટ જોવા મળ્યો હતો. સંભવિત વાવઝોડાની અસરને પગલે દરિયામાં ઊંચે ઊંચે સુધી દરિયાના મોજા ઉછળતા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે અગમચેતીના ભાગરૂપ માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના […]
વાંચન ચાલુ રાખો