T20 વર્લ્ડ કપ માથે છે અને વિરાટ કોહલીએ અડધી રાત્રે ચોંકાવનારો નિર્ણય લઈ લીધો! કેમ આમ કરવું પડ્યું?
સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા વ્યક્તિઓમાંના એક, વિરાટ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક ગાયબ થઈ ગયું છે, જેના કારણે વિશ્વભરના ક્રિકેટ ચાહકોને ઘણાં સવાલો થઈ રહ્યા છે. વધુમાં, તેના ભાઈ વિકાસ કોહલીનું એકાઉન્ટ પણ ગાયબ છે. ચાહકોને વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના અચાનક ગાયબ થવાની વાતને પચાવવામાં મુશ્કેલી પડી રહી છે, જોકે, વિરાટની પત્ની અને […]
વાંચન ચાલુ રાખો